Public Administratioin
નીત અને જાહેરવહીવટ
નીત અને જાહેરવહીવટ
- લેટીન ભાષાના ‘AD’ અને ‘Ministrate’ શબ્દ પરથી ‘Administration’ શબ્દ આવ્યો તેનો અર્થ થાય છે સેવા કરવી કે લોકોની દેખરેખ કે કાળજી રાખવી. આથી જાહેર વહીવટ એટલે ‘સરકારી વહીવટ’ એવો અર્થ થાય.
- ‘વુડ્રો વિલ્સન’ જાહેર વહીવટના િપતા તરીકે ઓળખવામાં આવે છે.
- જાહેર વહીવટની સૌપ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયાસ હેમિલ્ટને કર્યો. જાહેર વહીવટની કેટલીક પ્રખ્યાત વ્યાખ્યાઓ નીચે મુજબ છે.
- વુડ્રો વિલ્સન : જાહેર વહીવટની એ કાયદાનો વ્યવસ્થિત અને વિગતવાર અમલ છે.
- લ્યુથર ગિુલક : જાહેર શાસ્ત્રનો એવો વિભાગ છે કે જે સરકાર સાથે સંબંધ ધરાવે છે, અને તેમા કારોબારી, ધારાકીય અને ન્યાય વિષયક વહીવટી પ્રશનો પણ આવે છે.
No comments:
Post a Comment